બિયાબારું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બિયાબારું

નપુંસક લિંગ

  • 1

    જ્યોતિષમાં સામી પ્રીત દાખવતો બે અને બારનો જોગ.

  • 2

    સામી પ્રીત; અણબનાવ.

મૂળ

प्रा. बा (सं. द्वा, द्वि)+प्रा. बार (सं. द्वादशन्)