ગુજરાતી

માં બિરદની 2 મુખ્ય વ્યાખ્યા છે: બિરદ1બિરુદ2

બિરદ1

નપુંસક લિંગ

 • 1

  પ્રતિજ્ઞા; ટેક.

 • 2

  યશ; ખ્યાતિ.

 • 3

  ગદ્યપદ્યમય રાજસ્તુતિ.

મૂળ

જુઓ બિરુદ

ગુજરાતી

માં બિરદની 2 મુખ્ય વ્યાખ્યા છે: બિરદ1બિરુદ2

બિરુદ2

નપુંસક લિંગ

 • 1

  બિરદ; ટેક.

મૂળ

सं. विरुद; प्रा.