બિરાજવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બિરાજવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    બેસવું (માનવાચક).

  • 2

    શોભવું.

મૂળ

सं. विराज्; સર૰ हिं. बिराजना