બિરાજાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બિરાજાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    બિરાજે એમ કરવું; પધરાવવું.

મૂળ

'બિરાજવું'નું પ્રેરક