બિરાદર ની ગુજરાતીમાં વ્યાખ્યા

બિરાદર

પુંલિંગ

  • 1

    ભાઈ.

  • 2

    સાથી; ભાઈબંધ.

  • 3

    લાક્ષણિક સામ્યવાદી.

મૂળ

फा.