ગુજરાતી

માં બિલની 2 મુખ્ય વ્યાખ્યા છે: બિલ1બિલ2

બિલ1

નપુંસક લિંગ

  • 1

    ભરતિયું; આપેલા માલની કે કરેલી સેવાની કિંમતનો આંકડો.

  • 2

    નવા કાયદાનો ખરડો.

મૂળ

इं.

ગુજરાતી

માં બિલની 2 મુખ્ય વ્યાખ્યા છે: બિલ1બિલ2

બિલ2

નપુંસક લિંગ

  • 1

    ગુફા; કોતર.

  • 2

    દર.

મૂળ

सं.