બિલ્લસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બિલ્લસ

નપુંસક લિંગ

  • 1

    વેંત.

મૂળ

સર૰ हिं. बिलस्त (फा. बालिश्त); म. बिल्ल (-ल्ला)स