બિલ્લો ની ગુજરાતીમાં વ્યાખ્યા

બિલ્લો

પુંલિંગ

  • 1

    ચાંદ.

  • 2

    લાક્ષણિક ઉપાધિ; પદવી.

મૂળ

સર૰ हिं., म. बिल्ला