બિલાડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બિલાડી

સ્ત્રીલિંગ

  • 1

    બિલાડાની માદા કે કોઈ બિલાડું.

  • 2

    કૂવામાં પડેલું વાસણ કાઢવાનું આંકડાવાળું એક સાધન.

  • 3

    વહાણનું લંગર.

મૂળ

प्रा. बिलाड (सं. बिडाल)