બિલાડી મૂકવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બિલાડી મૂકવી

  • 1

    કૂવામાં તે નામનું સાધન મૂકી શોધવું.

  • 2

    તે પ્રમાણે ભારે જહેમતથી કોઈ માણસને શોધવું.