બિલિયર્ડ્સ-ટેબલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બિલિયર્ડ્સ-ટેબલ

નપુંસક લિંગ

  • 1

    બિલિયર્ડ્સ, સ્નૂકર, પૂલ, વગેરે રમતોમાં ઉપયોગમાં લેવાતું દડાના માપનાં છ કાણાંવાળું ફ્લેનલ ચઢાવેલું લંબચોરસ ટેબલ.

મૂળ

इं.