બિલ આવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બિલ આવવું

  • 1

    ખરીદીનો કે ખર્ચનો આંકડો નક્કી થવો.

  • 2

    બિલના નાણાં ભરવાની માગણી આવવી.

  • 3

    નવા કાયદાનો ખરડો ધારાસભામાં દાખલ થવો.