બિહારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બિહારી

વિશેષણ

 • 1

  વિહારી; વિહાર કરનાર.

 • 2

  બિહાર પ્રાંતનું કે તેને લગતું.

પુંલિંગ

 • 1

  બિહારનો વતની.

સ્ત્રીલિંગ

 • 1

  બિહારની બોલી.