બી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બી

નપુંસક લિંગ

  • 1

    બિયું; બીજ.

  • 2

    લાક્ષણિક મૂળ; મૂળકારણ.

ક્રિયાવિશેષણ

  • 1

    પણ; વળી.