બીછવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

બીછવા

પુંલિંગ બહુવયન​

  • 1

    સ્ત્રીઓનું પગના અંગૂઠાનું ઘરેણું.

મૂળ

જુઓ વીછુવા; સર૰ हिं. बिछुआ(-वा)

બીછુવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

બીછુવા

પુંલિંગ બહુવયન​

  • 1

    સ્ત્રીઓનું પગના અંગૂઠાનું ઘરેણું.

મૂળ

જુઓ વીછુવા; સર૰ हिं. बिछुआ(-वा)