ગુજરાતી

માં બીજની 3 મુખ્ય વ્યાખ્યા છે: બીજું1બીજ2બીજ3

બીજું1

વિશેષણ

 • 1

  દ્વિતીય.

 • 2

  જુદી જાતનું.

ક્રિયાવિશેષણ

 • 1

  વળી; વધારામાં.

મૂળ

प्रा. बिइज्ज ( सं. द्वितीय)

ગુજરાતી

માં બીજની 3 મુખ્ય વ્યાખ્યા છે: બીજું1બીજ2બીજ3

બીજ2

સ્ત્રીલિંગ

 • 1

  પડવા પછીની-બીજ તિથિ.

 • 2

  લાક્ષણિક સુદ બીજનો ચંદ્ર.

મૂળ

प्रा. बिइआ; बिइज्जा ( सं. द्वितीया)

ગુજરાતી

માં બીજની 3 મુખ્ય વ્યાખ્યા છે: બીજું1બીજ2બીજ3

બીજ3

નપુંસક લિંગ

 • 1

  બી; બિયું; બીજ.

 • 2

  લાક્ષણિક મૂળ; મૂળકારણ.

 • 3

  મનુષ્યદેહનું બીજ-વીર્યનું બિંદુ.

 • 4

  લાક્ષણિક ઓલાદ.

 • 5

  વર્ણ; અક્ષર.

 • 6

  બીજમંત્ર.

 • 7

  ગણિતશાસ્ત્ર​
  સમીકરણનું બીજ-'રૂટ'.

 • 8

  નાટકના કે કથાના વસ્તુનું મૂળ.

મૂળ

सं.