બીજક ની ગુજરાતીમાં વ્યાખ્યા

બીજક

નપુંસક લિંગ

  • 1

    બિલ; ભરતિયું.

  • 2

    બીજ.

નપુંસક લિંગ સંજ્ઞાવાયક

  • 1

    કબીરનો એક ભજનસંગ્રહ.