બીજમંત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

બીજમંત્ર

પુંલિંગ

  • 1

    ગૂઢ મંત્ર, જેમાં કોઈ દેવને પ્રસન્ન કરવાની શક્તિ માનેલી હોય છે.