બીજલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બીજલ

વિશેષણ

  • 1

    બીવાળું.

સ્ત્રીલિંગ

  • 1

    તલવાર (ઠાકરડાઓમાં વિશેષ નામમાં આવે છે.).