બીજવૃક્ષન્યાય ની ગુજરાતીમાં વ્યાખ્યા

બીજવૃક્ષન્યાય

પુંલિંગ

  • 1

    બીજમાંથી વૃક્ષ થાય, તે રીતે જેમાં ક્રમિક રીતે વિકાસ-વિસ્તાર થાય એવા સંદર્ભને રજૂ કરવા આ ન્યાય પ્રયોજાય છે.

મૂળ

सं.