ગુજરાતી માં બીટની 2 મુખ્ય વ્યાખ્યા છે:

બીટ1બીટ2

બીટ1

નપુંસક લિંગ

  • 1

    એક પ્રકારનું કંદ.

મૂળ

इं.

ગુજરાતી માં બીટની 2 મુખ્ય વ્યાખ્યા છે:

બીટ1બીટ2

બીટ2

નપુંસક લિંગ

  • 1

    છાણ.

  • 2

    પક્ષીની અઘાર.

  • 3

    એક કંદ.