ગુજરાતી

માં બીડની 2 મુખ્ય વ્યાખ્યા છે: બીડ1બીડું2

બીડ1

નપુંસક લિંગ

  • 1

    ઘાસની જમીન; ચરો.

  • 2

    કાચું ભરતનું લોઢું.

મૂળ

સર૰ म.

ગુજરાતી

માં બીડની 2 મુખ્ય વ્યાખ્યા છે: બીડ1બીડું2

બીડું2

નપુંસક લિંગ

  • 1

    મોટી પાનબીડી.

મૂળ

જુઓ બીડી