બીડું ફેરવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બીડું ફેરવવું

  • 1

    અમુક કામ કરવાનું આહ્વાન કરવા બધાની સામે બીડું ધરવું; જે તે કામ કરવાનું માથે લે તે એ બીડું ઉપાડે.