બીધું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બીધું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    'બીવું'નું ભૂતકાળ; બીન્યું.

મૂળ

सं. भीत, प्रा. बीहिअ

બીધું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બીધું

વિશેષણ

  • 1

    બીધેલું.