બીનકી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બીનકી

સ્ત્રીલિંગ

  • 1

    બિંદી; ટપકી; ચાંઈ.

મૂળ

'બિંદુ' ઉપરથી