બીનગો ની ગુજરાતીમાં વ્યાખ્યા

બીનગો

પુંલિંગ

  • 1

    ધાતુનું નાનું પ્યાલું.

મૂળ

સર૰ म. बिनगा