બીબાં ગોઠવવાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

બીબાં ગોઠવવાં

  • 1

    છાપવા માટેના સીસાના અક્ષર (ટાઇપ) ગોઠવવા; 'કંપોઝ કરવું'.