બીભત્સ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બીભત્સ

વિશેષણ

  • 1

    ચીતરી ચડે તેવું.

  • 2

    બિહામણું; ઘોર.

  • 3

    ભૂંડું; શરમભરેલું.

મૂળ

सं.