બીવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બીવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ડરવું; બીનવું.

  • 2

    ચોંકવું; ગભરાવું.

મૂળ

प्रा. बीह ( सं. भी)