બી. એ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બી. એ

સ્ત્રીલિંગ

  • 1

    યુનિવર્સિટીની (વિનયનની) એક પદવી કે તે માટેની પરીક્ષા.

મૂળ

इं.

પુંલિંગ

  • 1

    તે પદવીવાળો.