બી. કૉમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બી. કૉમ

સ્ત્રીલિંગ

  • 1

    યુનિવર્સિટીની (વાણિજ્યની) એક પદવી કે તે માટેની પરીક્ષા.

પુંલિંગ

  • 1

    તે પદવીવાળો.

મૂળ

इं.