બી. સી. જી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બી. સી. જી

નપુંસક લિંગ

  • 1

    ક્ષયરોગ અંગેની એક રસી-દવા (બી. સી. જી. મૂકાવવી, બી. સી. જી. મૂકવી).

મૂળ

इं.