બુદ્ધિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બુદ્ધિ

સ્ત્રીલિંગ

  • 1

    વસ્તુને જાણવાની ચિત્તની આકલન કે સમજ-શક્તિ; અક્કલ; ચિત્તની એક વિભૂતિ.

  • 2

    સમજ; જ્ઞાન; વિવેક; ડહાપણ.

  • 3

    વિચાર.

મૂળ

सं.