બૅન્કર ની ગુજરાતીમાં વ્યાખ્યા

બૅન્કર

પુંલિંગ

  • 1

    બૅંકનું કામકાજ કરનારો કે સંભાળનારો માણસ; શરાફ.

  • 2

    એક અટક.

મૂળ

इं.