ગુજરાતી માં બેહકની 3 મુખ્ય વ્યાખ્યા છે:

બહેક1બેહક2બેહક3

બહેક1

સ્ત્રીલિંગ

 • 1

  સુગંધ; મહેક.

ગુજરાતી માં બેહકની 3 મુખ્ય વ્યાખ્યા છે:

બહેક1બેહક2બેહક3

બેહક2

વિશેષણ

 • 1

  હક વગરનું.

અવ્યય

 • 1

  હક વગર; અકારણ.

ગુજરાતી માં બેહકની 3 મુખ્ય વ્યાખ્યા છે:

બહેક1બેહક2બેહક3

બેહક3

અવ્યય

 • 1

  ફરી ન ઉઠાય તેમ (બેસવું, ઢોરનું) (બેહક પડવું, બેહક બેસવું).

મૂળ

'બેસવું' ઉપરથી