બૉકસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બૉકસ

સ્ત્રીલિંગ

  • 1

    પેટી.

  • 2

    થિયેટરની એક ખાસ (પ્રેક્ષક માટેની) બેઠક.

મૂળ

इं.