બૉક્સિંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બૉક્સિંગ

નપુંસક લિંગ

  • 1

    બૉક્સિંગ રિંગમાં વિશિષ્ટ પ્રકારનાં ગ્લવ્ઝ પહેરીને મુક્કાબાજી કરવાની એક રમત.

  • 2

    બાંધકામમાં સિમેન્ટ-ક્રૉંન્ક્રીટ ઢાળવા માટે કરાતું ચોકઠું.

મૂળ

इं.