બૉકિંસગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બૉકિંસગ

નપુંસક લિંગ

  • 1

    એક જાતની-મૂઠી વડે રમાતી કુસ્તી; મુષ્ટિયુદ્ધ.

  • 2

    સિમેન્ટનું અમુક ચણતર ઠારવા કરાતું (લાકડાનું) ખોખું.

મૂળ

इं.