બૉટની ની ગુજરાતીમાં વ્યાખ્યા

બૉટની

સ્ત્રીલિંગ & સ્ત્રીલિંગ

  • 1

    વનસ્પતિશાસ્ત્ર; જુદી-જુદી વનસ્પતિનાં ઉત્પત્તિ, લક્ષણ અને વર્ગીકરણનું શાસ્ત્ર; બોટની'.

મૂળ

इं.