બૉડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બૉડી

સ્ત્રીલિંગ

 • 1

  શરીર; દેહ; તન; કાયા.

 • 2

  સંરચના; માળખું.

 • 3

  સમિતિ; એકમ.

નપુંસક લિંગ

 • 1

  શરીર; દેહ; તન; કાયા.

 • 2

  સંરચના; માળખું.

 • 3

  સમિતિ; એકમ.

મૂળ

इं.