બૉનાફાઇડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બૉનાફાઇડ

વિશેષણ

  • 1

    સાચું; પ્રામાણિક; ખરું; અસલી.

  • 2

    અધિકૃત.

મૂળ

इं.