બૉય ની ગુજરાતીમાં વ્યાખ્યા

બૉય

પુંલિંગ

  • 1

    હજૂરિયા જેવો નોકર (હોટલ ઇ૰માં).

  • 2

    છોકરો.

મૂળ

इं.