બૉર્ડર ની ગુજરાતીમાં વ્યાખ્યા

બૉર્ડર

સ્ત્રીલિંગ

  • 1

    કિનારો.

  • 2

    હદ; સીમા.

  • 3

    કોર; કીનાર.

મૂળ

इं.