બૉલબેરિંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બૉલબેરિંગ

નપુંસક લિંગ

  • 1

    છરાવીંટી; પૈડું-બરાબર ફરવા માટે વીંટીમાં છરા ગોઠવી તે ધરી કે લાટ પર બેસાડાય છે તે યોજના. (જેમ કે, સાઈકલમાં).

મૂળ

इं.