બોખ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બોખ

સ્ત્રીલિંગ

  • 1

    પાણી કાઢવાની ચામડાની ડોલ.

  • 2

    ભગદાળું; મોટો ખાડો. ઉદા૰ ઊંડો કૂવો ને ફાટી બોખ (અખો).

મૂળ

'બખું', 'બખોલ' ઉપરથી

બોખું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બોખું

વિશેષણ

  • 1

    બોખલું.