બોખલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બોખલું

વિશેષણ

  • 1

    દાંત પડી ગયા હોય તેવું.

નપુંસક લિંગ

લાક્ષણિક
  • 1

    લાક્ષણિક ચાટ પડી જવું-બનવું તે.