ગુજરાતી

માં બોચની 2 મુખ્ય વ્યાખ્યા છે: બોચ1બોચું2

બોચ1

વિશેષણ

 • 1

  સાદું.

 • 2

  મૂર્ખ.

ગુજરાતી

માં બોચની 2 મુખ્ય વ્યાખ્યા છે: બોચ1બોચું2

બોચું2

નપુંસક લિંગ

 • 1

  બોચી (તુચ્છકારમાં).

પુંલિંગ

 • 1

  જુવારનો રસદાર સાંઠો.