બોચલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

બોચલો

પુંલિંગ

  • 1

    વાળની કિનારીવાળી બાળકોની ટોપી.

  • 2

    પીઠ સુધી પહોંચે તેવી છોકરીઓની ટોપી.

  • 3

    અંબોડો.

મૂળ

'બોચી' ઉપરથી