બોચિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બોચિયું

નપુંસક લિંગ

  • 1

    વાંસની હલકી ટોપલી.

  • 2

    લાક્ષણિક ઢીલો માણસ.

મૂળ

સર૰ બોચલો