ગુજરાતી માં બોજની 2 મુખ્ય વ્યાખ્યા છે:

બોજ1બોજ2

બોજ1

પુંલિંગ

 • 1

  ભાર.

 • 2

  મોભો.

 • 3

  પોત; કુમાશ.

ગુજરાતી માં બોજની 2 મુખ્ય વ્યાખ્યા છે:

બોજ1બોજ2

બોજ2

સ્ત્રીલિંગ

 • 1

  ટેવ; આદત (ચ.) (બોજ પડવી).